તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |નિરંકારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છ રેલ સ્વચ્છ ભારત અભિયાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |નિરંકારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છ રેલ સ્વચ્છ ભારત અભિયાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |નિરંકારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છ રેલ સ્વચ્છ ભારત અભિયાન દ્વારા નિરંકારી સરગુરુ પૂ. સવિન્દર હરદેવજીના આદેશ અનુસાર રેલ્વે સ્ટેશન પર સફાઇ અભિયાન કરવામાં આવ્યું હતું. ઝોનલ ઇન્ચાર્જ બલજીતકૌર તથા ક્ષતિય સંચાલક અને ટીમ સાથે રેલ્વે સ્ટાફના અધિકારીગણ પણ હાજર રહ્યા હતા. 200 જેટલા સત્સંગી અને સેવાદળના ભાઇ બહેનો વડોદરા તેમજ દાહોદ બ્રાન્ચથી આવ્યા હતા અને સ્વચ્છતાના મિશનને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો.

રેલ્વે સ્ટેશન પર સફાઇ અભિયાન હાથ ધરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો