તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |આજે બપોરે 1 કલાકે અખિલ ભારતીય સેવાદળ, સરદારભવન, જ્યુબેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |આજે બપોરે 1 કલાકે અખિલ ભારતીય સેવાદળ, સરદારભવન, જ્યુબેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |આજે બપોરે 1 કલાકે અખિલ ભારતીય સેવાદળ, સરદારભવન, જ્યુબેલી બાગ પાસે ધ્વજનું માન જાળવવાના નિયમો, માહિતી વગેરે બાબતોની થિયરી અને પ્રેક્ટિકલ માહિતી તેમજ ધ્વજપ્રદર્શનું માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. છેલ્લા 20 દિવસમાં 4000 જેટલા નાગરિકો યુવાનો, વિદ્યાર્થીઓએ ધ્વજવંદનની તાલીમ મેળવી છે.

સરદાર ભવન ખાતે ધ્વજવંદનની તાલીમ અપાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો