તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી પેઇન્ટિંગ એક્ઝિબિશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

તેલંગણાનાનાનકડા ગામથી લઇને હૈદારાબાદ સુધી અને હૈદરાબાદથી વડોદરા સુધીની જર્ની આર્ટિસ્ટ મેરેપેલ્લી માટે ટ્રાન્સફોર્મીંગ રહી હતી. તેમણે ગામડાથી લઇને શહેર સુધીની જર્નીમાં વિચારોથી લઇને ટેકનોલોજિકલ પરીવર્તન નિહાળશે. પરીવર્તનની સફરને તેમણે પોતાના આર્ટ વર્કનુ માધ્યમ બનાવી લીધું હતુ. શહેરના રેસકોર્સ ટાવર વિસ્તારમાં આવેલ નોટ્સ આર્ટ ગેલેરીમાં રવિવારથી સોલો એક્ઝિબિશનનો પ્રારંભ થશે. એક્ઝિબિશનમાં 16 પેઇન્ટિંગ્સ અને સ્કલ્પચર્સ મૂકાશે. પેઇન્ટિંગ્સ ટેકનોલોજિકલી અને આર્ટિસ્ટિકલી રિચ છે. એલ.ઇ.ડી.લાઇટ્સના ઉપયોગથી લઇને વિવિધ માધ્યમો પર આર્ટ વર્ક્સ મૂક્યા છે. એક્ઝિબિશન વિશે માહિતી આપતા મેરીપેલ્લી પ્રવીન ગૌડે જણાવ્યું હતુ કે ‘એક્ઝિબિશનમાં મે મારી વ્યક્તિગત માઇગ્રેશનની સ્ટોરી દર્શાવી છે. સમય દરમિયાન એક આર્ટિસ્ટ તરીકે મારામા અને કલાની તકનીકોમાં આવેલા પરિવર્તન દર્શાવ્યા છે. મે ટેકનોલોજી, ગેજેટ્સ, કલાને વિકસતી જોઇ જેના આધારે આર્ટ વર્ક્સ તૈયાર કર્યા છે. 20મી ઓગસ્ટ સુધી નિહાળી શકાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો