ટ્રાફિક જાગૃતિ સેમિનાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. ટ્રાફિક શાખા વડોદરા દ્વારા દ્વારા શહેરમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.15,જૂનના રોજ શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ અેન.સી.સી. કેમ્પમાં તાલીમ લેતા તાલીમાર્થીઓ અને એન.સી.સી.કેમ્પના અધિકારીઓ સાથે ટ્રાફિક જાગૃતિ અંગે તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કેવી રીતે કરવું તેવા અનેક વિષયો પર ટ્રાફિક નિયમન સંબંધી જાણકારી આપવામાં આવી હતી.

સેમિનારમાં ટ્રાફિક જાગૃતિના નિયમોનું પાલન કરીશુ તેવી તમામ તાલીમાર્થીઓ તથા ઉપસ્થિત અધિકારીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...