તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે

આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીવિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શુક્રવાર તા.14 જુલાઇએ વડોદરા શહેરની મુલાકાતે આવશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સવારે 10 વાગે સયાજી નગરગૃહ ખાતે ક્લાયમેટ ચેન્જ વિભાગ અને જેડા દ્વારા આયોજિત કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય અને બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન વિતરણ કરશે. તેની સાથે ક્લાયમેટ ચેન્જ પ્રદર્શનનો શુભારંભ કરશે.

અન્ય સમાચારો પણ છે...