તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખોટી રીતે સમજાતા શબ્દો અને તેની અસરો વિષે વ્યાખ્યાન

ખોટી રીતે સમજાતા શબ્દો અને તેની અસરો વિષે વ્યાખ્યાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે તા.14ને શુક્રવારના રોજ વ્યાખ્યાનમાળા સમારોહનું આયોજન કરાયું છે. જેમાં એમ.એસ. યુનિ.ના પૂર્વ વી.સી પ્રો.ડૉ.અનિલ કાણે દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. જેમાં અત્યંત રસપ્રદ વિષય ઉજાગર કરવામાં આવશે. રોજબરોજના જીવનમાં શબ્દોના અર્થ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. ત્યારે યોજાનાર વ્યાખ્યાનમાં ગેરસમજથી ગ્રહણ કરવામાં આવતા શબ્દો અને તેની ગેરસમજની અસરો વિષય રાખવામાં આ‌વ્યો છે. તા.14 જુલાઇના રોજ કાર્યક્રમ સંસ્કૃત મહાવિદ્યાલયના વ્યાખ્યાન હોલમાં સવારે 11.00 વાગ્યાથી યોજવામાં આવશે. જેમાં તમામ લોકો ઉપસ્થિત રહી શકે છે.

Talk on Words

અન્ય સમાચારો પણ છે...