તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે BMAમાં હિપ્નોટિઝમ વિશે ટોક યોજવામાં આવશે

આજે BMAમાં હિપ્નોટિઝમ વિશે ટોક યોજવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીબીઅેમએ ઇન્સ્ટિટ્યુટ ખાતે શુક્રવારે ‘હિપ્નોટિઝમ’ વિશે ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. બીએમએ ટોકમાં રીટાયર આર્મી ઓફિસર સ્પીકર કેપ્ટન મનોજ ગોર હિપ્નોટિઝમનાં વિવિધ પાસાઓ વિશે વાત કરશે. જેમાં તેઓ હિપ્નોટિઝમની શરૂઆત કેવી રીતેે થઇω હિપ્નોટિઝમની વ્યાખ્યા, હિપ્નોટિઝમ વિશેની ગેરમાન્યતાઓ, હિપ્નોટિઝમનો ઇતિહાસ જેવા વિષયો પર ચર્ચા કરશે. ટોકમાં શ્રોતાઓની જાણકારી માટે તેઓ હિપ્નોટિઝમમાં હિપનોટાઇઝ થયેલા વ્યક્તિનું માઇન્ડ કેવી રીતે વર્ક કરે તે વિશે પણ માહિતી આપશે. હિપનોટાઇઝ્ડ વ્યક્તિના માઇન્ડ પર કેવી અસરો થાય છે. તેની નેગેટીવ અને પોઝીટીવ ઇફેક્ટ વિશે ચર્ચા કરશે.

BMA Talk

અન્ય સમાચારો પણ છે...