તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા મંગળવારથીમંગળ કર્ક રાશીમાં પ્રવેશ કરવાનો છે. જ્યોતિષાચાર્ય સત્યમ જોષીએ

વડોદરા મંગળવારથીમંગળ કર્ક રાશીમાં પ્રવેશ કરવાનો છે. જ્યોતિષાચાર્ય સત્યમ જોષીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા મંગળવારથીમંગળ કર્ક રાશીમાં પ્રવેશ કરવાનો છે. જ્યોતિષાચાર્ય સત્યમ જોષીએ જણાવ્યું હતું કે, મંગળવાર તા.11 જુલાઈ અષાઢ વદ બીજના દિવસે બપોરે 2.59 વાગ્યાથી મંગળ મિથુન રાશીમાંથી કર્ક રાશીમાં પ્રવેશ કરશે. જે 27 ઓગસ્ટ સુધી કર્ક રાશીમાં રહેશે. જેની અસર દેશ દુનિયા પર પડે તેવી શક્યતાઓ છે. મિથુન તથા કર્ક રાશીના જાતકો પર કર્ક રાશીમાં મંગળ પ્રવેશથી સકારાત્મક અસરો જોઈ શકાશે.

આજથી મંગળ કર્ક રાશિમાં, 27 ઓગસ્ટ સુધી રહેશે

અન્ય સમાચારો પણ છે...