તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા | રેલવેમાંમુસાફરી કરતા મુસાફરોને મંગળવારે ત્રણ ટ્રેનનો લાભ મળશે.

વડોદરા | રેલવેમાંમુસાફરી કરતા મુસાફરોને મંગળવારે ત્રણ ટ્રેનનો લાભ મળશે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | રેલવેમાંમુસાફરી કરતા મુસાફરોને મંગળવારે ત્રણ ટ્રેનનો લાભ મળશે. વીકલી ટ્રેન પૈકી ભૂજ-દાદર 5:27 વાગે પોરબંદર - સિકંદરાબાદ બપોરે ત્રણ વાગે અને ગાંધીધામ - બેન્ગલૂરુ 16: 45 વાગે અત્રે આવશે. રેલવેમાં બુકિંગનો પ્રશ્ન થતો હોય ત્યારે આવા સમયે ટ્રેનો મુસાફરોને ખૂબ ઉપયોગી થાય છે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વીકલી ટ્રેન ચલાવાય છે . જેનું ભાડું પણ વિશેષ હોય છે. વડોદરા શહેરમાંથી મુંબઇ જતા લોકોને દાદર સુધી ભૂજ દાદર ટ્રેન ખાસ ઉપયોગી થશે.

રેલવે | મંગળવારે રેલવે યાત્રીઓને ત્રણ ટ્રેનનો લાભ મળશે

અન્ય સમાચારો પણ છે...