તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |ઇસ્કોન મંદિરથી રાણેશ્વર મંદિરના માર્ગ પર કામગીરી ચાલુ છે.

વડોદરા |ઇસ્કોન મંદિરથી રાણેશ્વર મંદિરના માર્ગ પર કામગીરી ચાલુ છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ઇસ્કોન મંદિરથી રાણેશ્વર મંદિરના માર્ગ પર કામગીરી ચાલુ છે. રાણેશ્વર મંદિરથી ઈસ્કોન મંદિર તરફના માર્ગપર વોર્ડ ઓફીસ ખાતેના ચાર રસ્તા નજીક એક સ્થાને કામગીરી ચાલી રહી હોવાથી રસ્તો વન વે કરાયો છે. સાથે સાથે ઈસ્કોન મંદિર પાસે રસ્તાની બાજુમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. રસ્તે જો જોખમી રીતે વાહન હંકારાશે તો અકસ્માતની શક્યતાઓ રહેલી છે. અકસ્માત િનવારવા ઈસ્કોન મંદિરથી રાણેશ્વર મંદિરના માર્ગ પર સંભાળીને વાહન ચલાવવું.

ટ્રાફિક એલર્ટ | ઇસ્કોન મંદિર રોડ પર સંભાળીને વાહન ચલાવવું

અન્ય સમાચારો પણ છે...