તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાંકીની સફાઈનો કોઈ રેકર્ડ નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરોધપક્ષના પૂર્વ નેતા એવા સિનીયર કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે,આરટીઅાઇ હેઠળ શહેરમાં આવેલી પાણીની ટાંકીઓ,સંપો કયારે સાફ થયા તેની માહિતી માંગી હતી અને તેના જવાબમાં વર્ષ 2012માં જેલ ટાંકી, વર્ષ 2013માં સમા, સાઉથ જીઆઇડીસી,ગાયત્રીનગર,ગોરવા, વડીવાડી,માંજલપુર,છાણી, નાલંદા, સુભાનુપરા,તરસાલી,અકોટા,ગાજરાવાડી અ્ને 2014માં વારસિયા તેમજ 2016માં પાણીગેટ ટાંકીની સફાઇ કરી હતી. પરંતુ, અ્ન્ય પંદર ટાંકી કયારે સાફ થઇ હશે તેનો કોઇ રેકર્ડ તંર્ પાસે ના હોય તેવુ લાગી રહ્યુ છે. સંજોગોમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો