તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ 2016નું મ્યુઝિક લોન્ચ થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ 2016નું મ્યુઝિક લોન્ચ થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડોદરાનવરાત્રી ફેસ્ટિવલ દ્વારા વડોદરા સિટીની સ્પિરિટ વધારવા માટે મ્યુઝિકલ સેલિબ્રેશન સી.સી.મહેતા ઓડિટોરિયમમાં કરાયું હતું. ઇવેન્ટ પોલીસ કમિશનર ઈ.રાધાક્રિષ્ણ, મેયર ભરત ડાંગર, ડાન્સ અને સંગીતના ચાહક, શહેરીજનોની હાજરીમાં યોજવામાં આવી હતી. ઇવેન્ટમાં આરોહી ગ્રુપની ગરબા સી.ડી. લોન્ચ કરાઇ હતી. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ વર્ષે વિશાળ અને વધારે સારો ફેસ્ટિવલ આર્ટ સાઉન્ડ અને લાઈટ સિસ્ટમને ઉપયોગમાં લઈને કરી રહ્યા છે. ત્યાં લોકલ આર્ટ અને હેન્ડીક્રફ્ટનું એક્ઝિબિશન અને સેલ માટેનું પણ આયોજન કરાયું. વર્ષે પણ સુરપ્લસનું ડોનેશન વડોદરા પોલીસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિવિધ સામાજિક ઘટનામાં ઉપયોગી બને તે માટે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો