• Gujarati News
  • National
  • આજે શહેર િજલ્લામાં ઇદની ઉજવણી કરાશે

આજે શહેર-િજલ્લામાં ઇદની ઉજવણી કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેર-જિલ્લામાં મુસ્લિમ સમુદાય દ્વારા ગત તા.28 મે થી પવિત્ર રમજાન માસની અલ્લાહની ઇબાદત સાથે ઉજવણી શરૂ કરાઇ હતી. રવિવારે 29 મા રોજાએ સાંજના સમયે ચાંદની ગવાહી પ્રાપ્ત થતાં સોમવારે રમજાન ઇદ પર્વની જાહેરાત શહેર ખતીબ સાહેબ સૈયદ અનવારૂલ્લાહ દ્વારા કરાઇ હતી. સોમવારે સવારે શહેરની મસ્જિદોમાં ઇદની નમાજ અદા કરાશે. રમજાન ઇદ અર્થાત્ ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી ધામધૂમથી કરશે. ઇદની ઉજવણી માટે મુિસ્લમ િબરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...