તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જીએસટીમાં માઇગ્રેશન થવાની પ્રક્રિયામાં વેબસાઇટના ધાંધિયા

જીએસટીમાં માઇગ્રેશન થવાની પ્રક્રિયામાં વેબસાઇટના ધાંધિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તો લાગુ કરવા માટે સરકારે હજી રાહ જોવી પડશે

1 જુલાઇથી લાગુ થનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ

1લીજુલાઇથી લાગુ થનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં માઇગ્રેશન થવાની પ્રક્રિયામાં જીએસટીની વેબસાઇટના ધાંધીયાથી વેપારીઓ ભારે પરેશાન બન્યા છે.

ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન તથા જીએસટી કમિટીના કન્વીનર ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, જીએસટીની વેબસાઇટની ખામીના લીધે વેટમાંથી વેપારીઓ જીએસટીમાં માઇગ્રેટ થઇ શકતા નથી. વળી એ.આર.એનમાં પણ તકલીફો પડી રહી છે.

ઉપરાંત કોમર્શીયલ ટેક્સ વિભાગની વેબસાઇટમાં પોપઅપના કારણે સુધારાં-વાધારા થવાના કારણે પણ વેપારીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જો પ્રકારની તકલીફો રહેશે તો જીએસટીને લાગુ કરવા માટે સરકારે રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...