તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લિંબાયત કાંડમાં 5 પાસામાં ધકેલાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયત કાંડમાં 5 પાસામાં ધકેલાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | લિંબાયતમાંએક સમુદાયના બે યુવાનોને માર મારી બળજબરીપૂર્વક ધર્મ વિરોધી અપ-શબ્દો બોલાવી લાગણી દુભાવતા વાઇરલ થયેલ વીડિયોના પ્રકરણમાં ક્રાઈમબ્રાંચે પાંચ તોફાની તત્ત્વોની અટક કરીને પાસા હેઠળ જુદી જુદી જેલોમાં મોકલી આપ્યા હતા.જેમાં અમિત અનિલસીંગ રાઠોડને વડોદરા, વિનોદ રામેશ્વર તિવારીને અમદાવાદ, દિવ્યેશ અગ્રવાલને રાજકોટ, સંજ્ય રામાનંદ તિવારીને જામનગર તથા આસુતોષ સંતોષ દુબેને ભાવનગરની જેલમાં પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો