તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |હરિયાણાનો રહેવાસી મહંમદ મુસ્તુફા ફતેમહંમદ પઠાણ શુક્રવારે રાત્રે સાડા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |હરિયાણાનો રહેવાસી મહંમદ મુસ્તુફા ફતેમહંમદ પઠાણ શુક્રવારે રાત્રે સાડા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |હરિયાણાનો રહેવાસી મહંમદ મુસ્તુફા ફતેમહંમદ પઠાણ શુક્રવારે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં પોતાનું ટ્રેલર હાઇવે પર એરફોર્સ સ્ટેશન પાસે પાર્ક કરીને કેબિનમાં સૂતો હતો, ત્યારે બે અજાણ્યા શખ્સ અચાનક ધસી આવ્યા હતા અને કેબિનમાં આવી મુસ્તુફાને ધમકી આપીને તેની પાસે રહેલા 16,100 રોકડા તથા મોબાઇલ ફોન મળીને 17,600ની મતાની લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ ચપ્પા વડે હુમલો કરતાં મુસ્તુફાને ઇજા પહોંચી હતી.

ને.હા.8 પર ટ્રેલરચાલકને ચપ્પુ મારી 17,600ની મતાની લૂંટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો