તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ સમારોહ બીજી વખત શિનોર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ સમારોહ બીજી વખત શિનોર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ સમારોહ બીજી વખત શિનોર તાલુકા મથક ખાતે ઉજવાશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સ્વતંત્રતા દિવસ સમારોહમાં ઉપસ્થિત રહી સવારે 9 કલાકે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવશે. સ્વતંત્રતા દિવસ કાર્યક્રમનું શિનોરના જે.સી.પટેલ સાર્વજનિક વિદ્યાલયના પટાંગણમાં આયોજન કરાયું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રાસંગિક પરેડનું નિરીક્ષણ કરશે.

સ્વાતંત્રતા દિવસે શિનોરમાં ગૃહ રાજ્યમંત્રી ધ્વજવંદન કરાવશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો