તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વાડીમાં રહેતી સગીરાના પિતાએ પાણીગેટ પોલીસને જણાવ્યુ હતુ કે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વાડીમાં રહેતી સગીરાના પિતાએ પાણીગેટ પોલીસને જણાવ્યુ હતુ કે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વાડીમાં રહેતી સગીરાના પિતાએ પાણીગેટ પોલીસને જણાવ્યુ હતુ કે તેમની પુત્રી અને તેની બહેનપણી શુક્રવારે સાંજે મોબાઇલ ફોનનું બેલેન્સ કરાવવા માટે રાજા મોબાઇલ શોપ પર ગઇ હતી.આ સમયે મોબાઇલ શોપ ધરાવતા ગુલામ રસુલ ઉર્ફે લાલો હાજી મનસુરીએ બંને સગીરાને પોતાના કોમ્પ્યુટર સ્ક્રીન પર અશ્લિલ ચિત્રો બતાવ્યા હતા અને શારિરીક અડપલાં પણ કર્યા હતા. પોલીસે ગુલામને ઝડપી પાડયો હતો.

કોમ્પ્યુટર પર અશ્લીલ ચિત્રો બતાવનાર યુવાનની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો