• Gujarati News
  • National
  • વડોદરા |જાયન્ટસ ગ્રૂપ ઓફ માંજલપુર અને ગુજરાત ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે

વડોદરા |જાયન્ટસ ગ્રૂપ ઓફ માંજલપુર અને ગુજરાત ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જાયન્ટસ ગ્રૂપ ઓફ માંજલપુર અને ગુજરાત ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે તા.28,માર્ચને મંગળવારના રોજ સવારે 8.00 થી 1.00 કલાક દરમિયાન વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવશે. વલ્લભ સેવા હોસ્પિટલ, જી.આઇ.ડી.સી.,વડસર રોડ ખાતે નિ:શુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવશે.

વડસર રોડ પર વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ

અન્ય સમાચારો પણ છે...