• Gujarati News
  • National
  • વડોદરા |માહે જમાદિલ આખરનો 29મો ચાંદ તા.28,માર્ચને મંગળવારના રોજ હોવાથી

વડોદરા |માહે જમાદિલ આખરનો 29મો ચાંદ તા.28,માર્ચને મંગળવારના રોજ હોવાથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |માહે જમાદિલ આખરનો 29મો ચાંદ તા.28,માર્ચને મંગળવારના રોજ હોવાથી માહે રજબુલ મુરજજબનો ચાંદ જોવાનો રહેશે. દિવસે અન્ય સ્થળે ચાંદ દેખાય તો તે અંગેની શરઇ ગવાહી વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરૂલ્લાહ શુકરૂલ્લાહને તાત્કાલિક પહોંચાડવા જણાવ્યું છે. અંગેની વ્યવસ્થા જુમ્મા મસ્જિદ,માંડવી ખાતે કરવામાં આવી છે.

માહે રજબુલ મુરજજબનાે ચાંદ તા.28મીએ

અન્ય સમાચારો પણ છે...