• Gujarati News
  • National
  • ધી સાયન્સ ઓફ હેપીનેસ વિશે ફ્રાઇડે ઇવનિંગ ટૉક થશે

ધી સાયન્સ ઓફ હેપીનેસ વિશે ફ્રાઇડે ઇવનિંગ ટૉક થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખુશહાલજીવન જીવવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. માઇન્ડફૂલનેસ એક એવીજ બાબત છે જે ખુશહાલ જીવન જીવવા માટે જાણવી જરૂરી છે. હેપીનેસ એક સાયન્સ છે જેના દ્વારા વ્યક્તિ ખુશહાલ જીવન જીવી શકે છે. હેપીનેસના સાયન્સ વિશે લોકોને શુક્રવારે 6.30 વાગ્યાથી બરોડા મેનેજમેન્ટ એસોસિએશનમાં એક ઇવનિંગ ટોક થશે. ટોકનો વિષય ‘માઇન્ડફૂલનેસ- સાયન્સ ઓફ હેપીનેસ’ રાખવામાં આવ્યો છે. ટોકના સ્પીકર બીમલ મેહતા છે. ટોકમાં મનોરંજન અને ખુશીની વચ્ચેના અંતરથી લઇને માઇન્ડફૂલનેસ કેવી રીતે કેળવી શકાય તેના વિશે સ્પીકર દ્વારા માહિતી આપશે.
અન્ય સમાચારો પણ છે...