• Gujarati News
  • National
  • વર્તમાનપત્રો, મેગેઝિન્સ, હેન્ડબીલ, પેકેજિંગ બોક્સ પરનાં 60,000 સિમ્બોલ્સ કલેક્ટ કર્યા

વર્તમાનપત્રો, મેગેઝિન્સ, હેન્ડબીલ, પેકેજિંગ બોક્સ પરનાં 60,000 સિમ્બોલ્સ કલેક્ટ કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લેટેસ્ટ

} નાટકના સિમ્બોલ્સ અને ટેગ લાઇન્સનું કલેક્શન કર્યું

} વિવિધ પ્રકારના ફોન્ટનું કલેક્શન પણ કર્યું

} ચેરિટેબલ ટ્રસ્ટ, સંસ્થાઓ, ગવર્મેન્ટના નિગમો, બિલ્ડર્સના સિમ્બોલ્સનું કલેક્શન કર્યું

} આઇસ્ક્રિમ, ફટાકડા, કોસ્મેટિક્સના કટ આઉટ્સ કર્યા

મેં ફાઇન આર્ટ્સમાંથી એપ્લાઇડ આર્ટ્સ કર્યું છે. રેફરન્સ માટે પહેલાં હું ટેગ્સ, સિમ્બોલ્સ અને ટ્રેડમાર્ક્સ કલેક્ટ કરતો. તેમાં મને કળાનો ભરપૂર ઉપયોગ જણાયો હતો. ત્યારે મેં તેને પેશન બનાવી લીધી હતી. મારી પાસે આવા 60 હજાર જેટલાં કટઆઉટ્સનું કલેક્શન છે. અતુલપડિયા, ફાઇનાઆર્ટિસ્ટ

સિટી રિપોર્ટર | વડોદરા

સિટીનાફાઇન આર્ટિસ્ટ્સ મૂળમાં એપ્લાઇડ આર્ટ્સના એક્સપર્ટ છે. પરંતુ તેમની પાસે એક યુનિક કલેક્શન છે. વર્તમાનપત્રો, મેગેઝીન, હેન્ડબીલ, પેકેજિંગ બોક્સ, પોસ્ટર્સ, ઇન્વિટેશન કાર્ડ જેવા માધ્યમોમાં આવતા સિમ્બોલ્સ અને ટ્રેડમાર્ક્સને આલ્ફાબેટીકલી કલેક્ટ કર્યા છે. તેમની પાસે એજ્યુકેશન, કન્ઝ્યુમર, પીપલ્સ જેવા વિવિધ પ્રકારના 60 હજારથી વધુ સિમ્બોલ્સ અને ટ્રેડમાર્ક્સનું કલેક્શન છે. વૈવિધ્ય ધરાવતું કલેક્શન ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સાઉથ ઇન્ડિયન લેન્ગવેજીસમાં કર્યું છે. ઉપરાંત એક ફિલ્ડના વિવિધ વર્ષોમાં બદલાયેલા સિમ્બોલ્સ પણ તેમણે કલેક્ટ કર્યા છે.
અન્ય સમાચારો પણ છે...