યુટિલિટી ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| સરકારનાસોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ વિભાગની એડીઆઇની યોજના હેઠળ વડોદરા જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા આગામી તા.3 ઓગસ્ટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરાયું છે. વડોદરા જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા કરાયેલ સર્વેક્ષણ અંતર્ગત દિવ્યાંગોને ટ્રાઇસિકલ, વ્હીલચેર, કેલિપર્સ, કચીઝ, ફોલ્ડિંગ કેનવગેરે સાધન સામગ્રી સહાયના વિતરણનો કાર્યક્રમ સયાજી હોસ્પિટલના કોન્ફરન્સ હોલ ખાતે તા.3 ઓગસ્ટે સવારે 11.30 કલાકે યોજાશે.

કેમ્પ| દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા સાધન સહાય વિતરણ કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...