• Gujarati News
  • National
  • વડોદરા| પાણીગેટઆયુર્વેદિક ત્રણ રસ્તાથી ત્રિલોકનગર તરફ જતા રસ્તાને ધન્વંતરી માર્ગ

વડોદરા| પાણીગેટઆયુર્વેદિક ત્રણ રસ્તાથી ત્રિલોકનગર તરફ જતા રસ્તાને ધન્વંતરી માર્ગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| પાણીગેટઆયુર્વેદિક ત્રણ રસ્તાથી ત્રિલોકનગર તરફ જતા રસ્તાને ધન્વંતરી માર્ગ નામકરણ કરાયું છે.જયારે, હરણી વારસિયા રીંગ રોડ પર સ્વામી પ્રેમદાસ જલારામ હોસ્પિટલથી સોની એપાર્ટમેન્ટ તરફ જતા રસ્તાને દાદા લીલારામ પુરસ્વાણી માર્ગ તેમજ સ્વાદ કવાર્ટર રોડથી પ્રાદેશિક તાલીમ ગૃહ થઇ હેડગેવાર ઉદ્યાનથી સવાદ ચાર રસ્તા સુધીના રસ્તાને કાંતાબહેન દેસાઇ માર્ગ નામકરણ પણ વિધિવત રીતે શનિવારે કરાયું હતું.

નામકરણ | શહેરના 3 માર્ગોનું નામકરણ કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...