તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવરચનાની ટીમ અન્ડર 14 ફૂટબોલ ટૂર્નામેન્ટમાં વિજેતા

નવરચનાની ટીમ અન્ડર 14 ફૂટબોલ ટૂર્નામેન્ટમાં વિજેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

ગુરુવારેસવારે પ્રતાપગંજ ખાતે આવેલી રોઝરી સ્કૂલ ખાતે શહેરની ઇન્ટરસ્કૂલ ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. જેમાં અન્ડર 14 કેટેગરીમાં શહેરની 15 સ્કૂલ ટીમ્સે પાર્ટિસિપેટ કર્યું હતું. અન્ડર-14ની ફાઇનલ મેચ નવરચના સમા અને ડોન બોસ્કો વચ્ચે યોજાઇ હતી. જેમાં મેચનાં ફુલ ટાઇમ સુધી બંને ટીમ્સ સ્કોર નોધાવી શકી નહોતી. તેથી મેચનું પરીણામ પેન્ટલીટ શુટ આઉટ દ્વારા નક્કિ કરાયું હતું. જેમાં નવરચના સમાએ ડોન બોસ્કોને 3-1થી હરાવી વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ઇન્ટરસ્કૂલ અન્ડર 17 ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ 16 ટીમ્સ દ્વારા કરવામાં આવ્યો હતો.

ડોન બોસ્કોને પેનલ્ટી શૂટ આઉટમાં 3-1થી હરાવી

Football Final

અન્ય સમાચારો પણ છે...