તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારીખોએ સિલેક્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} 27 જુલાઇ | બાસ્કેટબોલ,કબડ્ડી, ખો-ખો, બોય્ઝ ગર્લ્સ

}29 જુલાઇ | વોલીબોલબોય્ઝ ગર્લ્સ

}31 જુલાઇ | હેન્ડબોલબોય્ઝ ગર્લ્સ

}1લી ઓગસ્ટ | ફૂટબોલબોય્ઝ ગર્લ્સ

}3જી ઓગસ્ટ | હોકીબોય્ઝ ગર્લ્સ

વડોદરા |ગુજરાત ખેલ મહાકુંભ 2017-18નાં રજિસ્ટ્રેશન 30 જુલાઇથી 10 ઓગસ્ટ દરમિયાન કરવાનાં હોવાથી એમ.એસ.યુનિવર્સિટી દ્વારા ટીમ સિલેક્શનનો પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પાર્ટિસિપેટ કરવા માંગતા યુનિવર્સિટીનાં સ્ટુડન્સ માટે વિવિધ ગેમ્સ માટે સિલેક્શ પેવેલીયન ખાતે રાખવામાં આવ્યું છે.

યુનિવર્સિટીની ટીમનું સિલેક્શન કરાશે

Khel Mahakumbh

અન્ય સમાચારો પણ છે...