તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિટીની JCI સંસ્થા દ્વારા મોબાઇલ ફોટો સ્પર્ધાનું આયોજન કરાયું

સિટીની JCI સંસ્થા દ્વારા મોબાઇલ ફોટો સ્પર્ધાનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોબાઇલમાંકેમેરો સાથે હોવાથી લોકો પોતાના ટુરની યાદોને મોબાઇલમાં ક્લિક કરતા થયા છે. તેવી યાદોને સપોર્ટ કરવા માટે જેસીઆઇ ગ્રેટર બરોડા ઝોન, ધી એક્સપો અને લક્ષ્મી ઓર્ગેનાઇઝેશન દ્વારા ફોટોકોન્ટેસ્ટ રાખવામાં આવ્યો છે. જેમાં સેલ્ફી-શોલો, કપલ, ફ્રેન્ડ્સ અને ફેમિલિ જેવી વિવિધ ચાર કેટેગરી રાખવામાં આવી છે. ફોટો કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરવા માંગતા લોકોએ પોતે ક્લિક કરેલ ફોટોગ્રાફ્સ સાથે નામ, એડ્રેસ અને કેટેગરી મોબાઇલ નંબર પર મોકલી આપવાનાં રહેશે. ફોટોકોન્ટેસ્ટન વિનર્સને પીવીઆર છાણી ખાતે સન્માનીત કરાશે. સાથે દરેકને ગીફ્ટ આપી સન્માનીત કરવામાં આવશે. ફોટોકોન્ટેસ્ટમાં શહેરનાં કોઇપણ લોકો પાર્ટિસિપેટ કરી શકે છે.

Photo Contest

અન્ય સમાચારો પણ છે...