તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દુમાડ પાસેથી 44 લાખના દારૂ ભરેલા કન્ટેનર સાથે 2 ઝડપાયા

દુમાડ પાસેથી 44 લાખના દારૂ ભરેલા કન્ટેનર સાથે 2 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુમાડથીએક્સપ્રેસ વે પર આરઆર સેલની ટીમે દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. પોલીસે રૂા. 44 લાખનો દારૂ મળી કુલ રૂા. 64.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જમ્મુ કાશ્મીરના ડ્રાઇવર સંજય સોમરાજ શર્મા અને કલીનર અજય રાજપૂતની ધરપકડ કરી હતી. પોલીસે બંને ના 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...