તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા સિનિયરસિટિઝન એસોસિયેશન હરણી રોડ કારેલીબાગ કેન્દ્ર દ્વારા ડૉ. આકાશ

વડોદરા સિનિયરસિટિઝન એસોસિયેશન હરણી રોડ કારેલીબાગ કેન્દ્ર દ્વારા ડૉ. આકાશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા સિનિયરસિટિઝન એસોસિયેશન હરણી રોડ કારેલીબાગ કેન્દ્ર દ્વારા ડૉ. આકાશ પરમારનું સાંધાના ઘસારા માટેની જોઇન્ટ રિપ્લેસમેન્ટની અદ્યતન ટેક્નોલોજીની સમજ વિષય પર વક્તવ્ય તા.14મી જુલાઇના રોજ સાંજે 5.30 કલાકે યોજાશે. હરણી રોડ ખાતે સિનિયર સિટીઝન્સ માટે કાર્યરત સંસ્થા દ્વારા આયોજન કરાયું છે.

સિનિયર સિટિઝન એસો. દ્વારા વક્તવ્ય

અન્ય સમાચારો પણ છે...