તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિક્ષણ સમિતિની શાળામાં સાઇકલો ધૂળ ખાઇ રહી છે

શિક્ષણ સમિતિની શાળામાં સાઇકલો ધૂળ ખાઇ રહી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની માંજલપુરમાં આવેલી શાળાના કમ્પાઉન્ડમાં શાળા પ્રવેશોત્સવ-2016 લખેલી 200 સાઇકલો ધૂળ ખાઇ રહી હોવાનો ભાંડો ફોડીને કસૂરવારો સામે કાર્યવાહી કરવાની કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ માંગણી કરી છે. જોકે, બીજી તરફ શિક્ષણ સમિતિએ સાઇકલો સમાજ કલ્યાણ વિભાગની હોવાનો દાવો કર્યો છે. અધ્યક્ષ મીનાબા પરમારે માંજલપુરની સ્કૂલમાં પડેલી સાઇકલોને સમિતિ સાથે કોઇ લેવાદેવા નથી તેવો દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...