તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે CM અને ડે. CM શહેરની મુલાકાત લેશે

આજે CM અને ડે. CM શહેરની મુલાકાત લેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનામુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શુક્રવાર તા.14 જુલાઇએ વડોદરા શહેરની મુલાકાતે આવશે. મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સવારે 10 વાગે સયાજી નગરગૃહ ખાતે ક્લાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા (જેડા) દ્વારા આયોજિત કાર્યક્રમમાં રેસિડેન્સિયલ સોલર રૂફટોપ યોજનાના લાભાર્થીઓને સહાય અને બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન વિતરણ કરશે. તેની સાથે ક્લાયમેટ ચેન્જ પ્રદર્શનનો શુભારંભ કરશે.

અન્ય સમાચારો પણ છે...