તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| મકરપુરાસુસેન રોડ પર તાજેતરમાં મોટો ભુવો પડ્યો હતો અને

વડોદરા| મકરપુરાસુસેન રોડ પર તાજેતરમાં મોટો ભુવો પડ્યો હતો અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| મકરપુરાસુસેન રોડ પર તાજેતરમાં મોટો ભુવો પડ્યો હતો અને તેના કારણે રાહદારીઓ તેમજ સ્થાનિક રહીશોમાં ભારે મોટો અકસ્માત સર્જાશે તેવો ભયનો માહોલ ઉભો થયો હતો. જો કે, તંત્રએ એક તરફનો રોડ બંધ કરીને ભુવાની મરામત કરી હતી અને તેના કારણે લોકોએ રાહત અનુભવી હતી. જો કે, ભુવાના પુરાણ બાદ તેના પર હાલ માત્ર કાચુ પુરાણ કરવામાં આવ્યું છે એટલે માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો દ્વારા તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.

ટ્રાિફક એલર્ટ | સુસેન રોડ પર વાહન સંભાળીને ચલાવવું

અન્ય સમાચારો પણ છે...