તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા મ.સ.યુનિવર્સિટીનીપર્ફોર્મિંગ આર્ટ્સ ફકેલ્ટીના વોકલ ડિપાર્ટમેન્ટ ખાતે આજે ગુરુપૂર્ણિમ

વડોદરા મ.સ.યુનિવર્સિટીનીપર્ફોર્મિંગ આર્ટ્સ ફકેલ્ટીના વોકલ ડિપાર્ટમેન્ટ ખાતે આજે ગુરુપૂર્ણિમાનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા મ.સ.યુનિવર્સિટીનીપર્ફોર્મિંગ આર્ટ્સ ફકેલ્ટીના વોકલ ડિપાર્ટમેન્ટ ખાતે આજે ગુરુપૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને ગુરુપૂર્ણિમાની સંકલ્પ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ દિવસે સંગીત સાથે સમાજને ઉપયોગી થવાનો સંકલ્પ કર્યો હતો. પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના વોકલ ડિપાર્ટમેન્ટ માં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ંવિદ્યાર્થીઓે મોટી સંખ્યામાં હાજરી આપી હતી

ગુરુપૂર્ણિમાની સંકલ્પ દિવસના રૂપમાં ઉજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...