માંડવી-પાણીગેટ રોડ પર પુન: દબાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનામાંડવી પાણીગેટ રોડ પર 18 મીટરની રોડલાઇનમાં આવેલા દબાણો દુર કરાયા બાદ પણ ત્યાં 13 સ્થળ પર 2 મીટરનું દબાણ હોવાનો ઘટસ્ફોટ થતાં પાલિકાની દબાણ શાખાએ તેને દુર કરવા માટે તોડફોડ કરી હતી. દબાણ શાખાએ ગુરુવારે ટીપી શાખા, રોડ-ડ્રેનેજ વિભાગના સ્ટાફને સાથે રાખી વેપારીઓના વિરોધ વચ્ચે ગેરકાયદે બાંધકામ તોડી પાડયું હતું અને કામગીરી શુક્રવારે પણ ચાલુ રખાશે.

અન્ય સમાચારો પણ છે...