• Gujarati News
  • National
  • વડોદરા | શહેરીજમીન ટોચમર્યાદા અને નિયમન અધિનિયમ 1976 હેઠળ વધારાની ફાજલ

વડોદરા | શહેરીજમીન ટોચમર્યાદા અને નિયમન અધિનિયમ-1976 હેઠળ વધારાની ફાજલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરીજમીન ટોચમર્યાદા અને નિયમન અધિનિયમ-1976 હેઠળ વધારાની ફાજલ જાહેર કરેલ અને સરકાર સંપ્રાપ્ત થયેલ જમીનો પૈકીની ચોક્કસ જમીનોનો ભોગવટો કાયદેસર કરવા બાબત અને વટહુકમ-2016 (વટહુકમ-6/2016)) કાયદા હેઠળ સનદ વિતરણ કાર્યક્રમ સમારોહ યોજાશે. તા.11,માર્ચને શનિવારના રોજ બપોરે 2 વાગે સર સયાજીરાવ નગરગૃહ અકોટા ખાતે કાર્યક્રમ યોજાશે. સમારંભના અધ્યક્ષ સ્થાને મહેસુલ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રહેશે.

વિતરણ | વટહુકમના કાયદા હેઠળ સનદોનું વિતરણ કરાશે

અન્ય સમાચારો પણ છે...