- Gujarati News
- National
- વડોદરા| પ્રો.માણિકરાવના જુમ્માદાદા વ્યાયામ મંદિર, દાંડિયાબજાર ખાતે આવતીકાલે વિજયાદશમી નિમિત્
વડોદરા| પ્રો.માણિકરાવના જુમ્માદાદા વ્યાયામ મંદિર, દાંડિયાબજાર ખાતે આવતીકાલે વિજયાદશમી નિમિત્તે
વડોદરા| પ્રો.માણિકરાવના જુમ્માદાદા વ્યાયામ મંદિર, દાંડિયાબજાર ખાતે આવતીકાલે વિજયાદશમી નિમિત્તે સવારે 9.30 કલાકે પ્રો. માણિકરાવ સંગ્રહિત શસ્ત્રાગારમાં શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી સંસ્થાના હોદ્દેદારો, ટ્રસ્ટી તેમજ માજી ખેલાડીઓને ઉપસ્થિત રહેવા જણાવાયું હતું. સાથે વ્યાયામનાં તથા રમતગમતના વિવિધ સાધનોની પણ પૂજા કરવામાં આવશે. સંસ્થાના સેક્રેટરી સંદીપ દહિવલકરે જણાવ્યું હતું.
પૂજન | દશેરાએ જુમ્માદાદા વ્યાયામ મંદિર ખાતે શસ્ત્રપૂજન કરાશે