દિલ્હીની ફ્લાઇટ 1 કલાક મોડી પડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

દિલ્હીથીવડોદરા આવતી ઇન્ડીગોની ફલાઇટ મંગળવારે અેક કલાક મોડી પડી હતી.

દિલ્હીમાં વેધર ચેન્જને પગલે હવાઇ ઉડાન પર ખાસ અસર થઇ છે. આજે ગાઢ ધુમ્મસન કારણે ઇન્ડીગોની રાત્રે આવતી દિલ્હીની ફ્લાઇટ એક કલાક મોડી રહી હતી. અંદાજે 8:25 આવતી ફ્લાઇટ 9-50 વાગી પરત 10 વાગે ગઇ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી ફ્લાઇટ મોડી પડવાના બનાવો વધ્યા છે. દિલ્હી અને તેની આશપાસ ખુબ ધુમ્મસ હોવાથી ઉડાન માટે બાધક બને છે. ફલાઇટ લેટ થતાં મુસાફરો અટવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...