• Gujarati News
  • National
  • કરાટે ચેમ્પિયનશીપનું આયોજન થયું

કરાટે ચેમ્પિયનશીપનું આયોજન થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીના હરણી વિસ્તાર ખાતે આવેલી ડીપીએસ ખાતે વડોદરા સિટી સ્કૂલ ગેમ્સ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધામાં બોય્ઝ અને ગર્લ્સ એમ બે કેટેગરી રાખવામાં આવી હતી. જેમાં બોય્ઝમાં ક્રિષ ગોહિલ, જીત શાહ, જય ગોવડા તથા ગર્લ્સ કેટેગરીમાં હિરવા મિસ્ત્રી, શ્વેતા જગતાપ, આરુષિ ભાર્ગવ તથા કશિષ રાચ્છની પસંદગી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...