તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં હજુ એટીએમ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા. રાજુલાશહેરમાં મોટાભાગના એટીએમ શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહ્યા છે. અહીં છેલ્લા પાંચ દિવસથી અમુક એટીએમ બંધ હાલત છે. છેલ્લા ચારથી પાંચ દિવસથી એટીએમ માંથી નાણાં ખુટ્યા છે. લોકોમાં ભારે કચવાટ ફેલાયો છે. એક તરફ સરકાર કહે છે નોટબંધીની અસર નથી. બીજી તરફ રાજુલામાં હજુ પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અહીં એસબીઆઇ, આઇસીઆઇ, એચડીએફસી, ઍક્સિસ, બેન્ક ઓફ બરોડા, પંજાબ, કૃષિ બેન્ક સહિતના બેન્કના તમામ એટીએમ બંધ હાલતમાં પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...