વડોદરાની રથયાત્રાનો અહેવાલ પાનાં નં. II
1લાખ લોકોનેમોસાળમાં પ્રસાદ 13 પોળમાં રસોડા
50
હજારભક્તોને ખીચડી
2 લાખઉપરણા
400 કિલોકાકડી અને દાડમ
500 કિલોજાંબુ 300 કિ. કેરી
30 હજારકિલો મગ
સુરક્ષા વ્યવસ્થા
1000 CCTVકેમેરા 2 ડ્રોન
25 હજારપોલીસ જવાન
140મી રથયાત્રાની વિશેષતા
18 ભજનમંડળી 3 બેન્ડવાજા
2000 સાધુ-સંતો
1200 ખલાસી
101 શણગારેલીટ્રકો
19 શણગારેલાગજરાજો