તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| એમજીવીસીએલનાવડોદરા સિટી સર્કલના 66 કેવી હરણી સબ સ્ટેશનની મરામતની

વડોદરા| એમજીવીસીએલનાવડોદરા સિટી સર્કલના 66 કેવી હરણી સબ સ્ટેશનની મરામતની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| એમજીવીસીએલનાવડોદરા સિટી સર્કલના 66 કેવી હરણી સબ સ્ટેશનની મરામતની કામગીરી શનિવારે કરવામાં આવનાર છે અને તેના કારણે કારેલીબાગ, વીઅાઇપી રોડ, મુકતાનંદ રોડ, પાણીની ટાંકી રોડ, હરણી રોડ, યાકુતપુરા વિસ્તારમાં સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી વીજકાપ લાદવામાં આવ્યો છે. એમજીવીસીએલ દ્વારા ચોમાસામાં સબસ્ટેશનની મરામતની કામગીરી હાથ પર લેવામાં આવી છે અને વીજકાપના કારણે દોઢ લાખ નાગરિકને હાલાકી ભોગવવી પડશે.

વીજકાપ | કારેલીબાગ વિસ્તારમાં આજે કલાકનો વીજકાપ

અન્ય સમાચારો પણ છે...