તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇન્ક્યુબેશન માટે સિલેક્ટેડ 15માંથી 11 સ્ટાર્ટઅપ સિટીના

ઇન્ક્યુબેશન માટે સિલેક્ટેડ 15માંથી 11 સ્ટાર્ટઅપ સિટીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇગ્નાઇટ સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ 25 સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેશન માટે સિલેક્ટ કરશે. 6 રિસર્ચ લેબ આઇઓટી, ક્લાઉડ કમ્પ્યુટીંગ, આઇઓસ લેબ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ જેવી સુવિધા અપાશે.} કલ્પભટ્ટ, આસિસ્ટન્ટ ઇન્ક્યુબેશન મેનેજર

‘ધી 1947’ ઇન્સ્ટિટ્યૂટ વડોદરા સ્ટાર્ટઅપનાં ઇન્ક્યુબેશન પાર્ટનર તરીકે કાર્યરત છે. સમિટમાંથી 20 ટેક્નોલોજીના સ્ટાર્ટઅપ્સ સિલેક્ટ કરી તેમને વિવિધ તાલીમ અપાશે. વડોદરાના2 વડોદરાનાં છે. }પ્રવાસ ડે, ડિરેક્ટર, ધી 1947 ઇન્સ્ટિટ્યૂટ

શહેરની એકમાત્ર સરકાર માન્ય નોડલ ઇન્સ્ટિટ્યૂટ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટમાં છે. સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 11 સ્ટાર્ટઅપ્સ પસંદ કરી લેબોરેટરી, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, બિઝનેસ સ્કેલીંગ અને ફાઇનાન્સિયલ સુવિધા પુરી પાડશે.} ધ્રુમિલસોની, ઇન્ક્યુબેશન મેનેજર સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ

ધી 1947

મેક ઇન વડોદરા પ્રોજેક્ટ

} ફ્યુચર ઓફ અર્થન ડેમ

} સુપરકેપેસીટર એન્ડ લી-આયન બેઝ્ડ સ્ટ્રોગ સિસ્ટમ

} બ્રેક ટુ સ્પીચ કન્વટર

} જીયુઆઇ ડેવલપમેન્ટ ઇન એઆરએમ કોન્ટેક્ષ એમ4 પ્લેટફોર્મ

} પંચઇટ

} માક માય ટ્રાન્સ

સિટી રિપોર્ટર @cbvadodaraસયાજીસ્ટાર્ટ અપ સમિટના 9માં દિવસે શોર્ટલીસ્ટ થયેલા સ્ટાર્ટ અપને ઇન્ક્યુબેશન માટે સેશન રાખવામાં આવ્યું હતું. જેમાં શોર્ટ લિસ્ટેડ સ્ટાર્ટ અપ્સે ઇન્ક્યુબેટર્સ સામે પિચિંગ કર્યું હતું. જેમાંથી વિવિધ સ્ટાર્ટઅપ્સને સંસ્થાઓ દ્વારા ઇન્ક્યુબેશન માટે સિલેક્ટ કરવામાં આ‌વ્યાં છે. ઇન્ક્યુબેશન માટે સિલેક્ટ થયેલા સ્ટાર્ટઅપમાં ‘મેક ઇન વડોદરા’ અંતર્ગત રજૂ થયેલા 4 પ્રોજેક્ટને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે શનિવારે યોજાનાર વિવિધ સેશનમાં શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટ અપ્સને ફંડિગ માટે સિલેક્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...