• Gujarati News
  • National
  • વડોદરા |નિઝામપુરા ગોવર્ધનનાથજીની હવેલીમાં લીમડીની ગોળીનું મફત વિતરણ કરવામાં આવશે.

વડોદરા |નિઝામપુરા ગોવર્ધનનાથજીની હવેલીમાં લીમડીની ગોળીનું મફત વિતરણ કરવામાં આવશે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |નિઝામપુરા ગોવર્ધનનાથજીની હવેલીમાં લીમડીની ગોળીનું મફત વિતરણ કરવામાં આવશે. ચૈત્રી માસ નિમિત્તે તા.28,માર્ચને મંગળવારથી 9 દિવસ માટે દરેક વ્યક્તિને લીમડાની બે ગોળીનું મફત વિતરણ કરવામાં આવશે. નિઝામપુરા ગોવર્ધનનાથજીની હવેલીમાં સવારે 7.30 થી 8.30 કલાક દરમિયાન લીમડાની ગોળી આપવામાં આવશે.

નિઝામપુરા હવેલીમાં લીમડાની ગોળી અપાશે

અન્ય સમાચારો પણ છે...