• Gujarati News
  • National
  • વડોદરા |શહેરનાબી.જી.પટેલ ગ્રાઉન્ડ ખાતે તા.25 માર્ચના રોજ હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટની 10

વડોદરા |શહેરનાબી.જી.પટેલ ગ્રાઉન્ડ ખાતે તા.25 માર્ચના રોજ હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટની 10

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરનાબી.જી.પટેલ ગ્રાઉન્ડ ખાતે તા.25 માર્ચના રોજ હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટની 10 હજારથી વધુ વસ્તુઓ એક સ્થળે મળી રહે એવા અરવલ્લી ઉત્સવનો પ્રારંભ થયો હતો. ઉત્સવ પ્રદર્શનનું પાલિકાના ડેપ્યુટી મેયર યોગેશ પટેલના હસ્તે ઉદઘાટન કરાયું હતું. ઉત્સવ પ્રદર્શનમાં પાર્કિંગ અને પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યું છે.

હેન્ડલુમ હેન્ડક્રાફ્ટ માટે ‘અરવલ્લી ઉત્સવ’

અન્ય સમાચારો પણ છે...