તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રેમલગ્નમાં મદદ કરનાર યુવાનને પોલીસે માર્યો

પ્રેમલગ્નમાં મદદ કરનાર યુવાનને પોલીસે માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણીજાધવપાર્કમાં રહેતા દિગ્વીજય મધુકાંત મકવાણા ને સોમવારે રાત્રે 18:30 વાગે ફતંગેજ પોલીસ મથકમાં ડી સ્ટાફના જમાદાર નરેશ ભટ્ટ દ્વારા માર મારતા તેને સારવાર માટે સયાજીહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તના પિતાએ જણાવ્યા મૂજબ મારા સ્વજનાના પુત્રને પ્રેમ લગ્ન કરવાના બનાવમાં થયેલા ઝઘડાને પગલે પોલીસ દ્વારા પુત્રને મારવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા જણાવ્યા લારીઓ અંગે થયેલા ઝઘડાને પગલે દિગ્વીજયને અટકાયત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...