તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા ખત્રીસમાજની બે બાળાઓએ સાડા ત્રણ માસનાં રોજા રાખીને ખુદાની

વડોદરા ખત્રીસમાજની બે બાળાઓએ સાડા ત્રણ માસનાં રોજા રાખીને ખુદાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા ખત્રીસમાજની બે બાળાઓએ સાડા ત્રણ માસનાં રોજા રાખીને ખુદાની બંદગી કરી હતી. વડોદરાના ખત્રી સાકીરભાઈ પેઈન્ટરની બે પૌત્રીઓએ ગરમીમાં રોજા રાખ્યા હતાં. રોજા દ્વારા ખુદાની બંદગી કરીને રીજવવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય રીતે રમઝાન માસ દરમિયાન રોજા રાખવામાં આવતા હોય છે. રોજા કરવામાં મોટેરાઓને પણ ઘણી વખત તકલીફ પડતી હોય છે. ત્યારે, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા સાકીરભાઈની પૌત્રીઓ નૌશીનાબેન તથા ફઝીલાબેને દસ વર્ષની નાની વયે ખુદાની બંદગી કરી હતી.

ખુદાની અનોખી બદંગી : ખત્રી સમાજની બે બાળાઓએ સાડા ત્રણ માસના રોજા રાખ્યા

}સમાજ

અન્ય સમાચારો પણ છે...