તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકા ડ્રાઈવર માટે ઈજારો આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાનાવાહનોના ડ્રાઇવરો આઉટસોર્સિગથી મેળવવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ઓફરને સ્વીકૃતિ આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

પાલિકાની વ્હીકલપુલ શાખા દ્વારા પાલિકાની વિવિધ કચેરીઓમાં, વોર્ડમાં વાહનોની ત્રણ શિફટમાં ફાળવણી કરવા માટે આઉટસોર્સિગથી ડ્રાઇવરો લેવાનો ઇજારો દર વર્ષે કરવામાં આવે છે. જે મુજબ ચાલુ સાલે પણ પાલિકાના વાહનો ચલાવવા માટે ટેન્ડરની કાર્યવાહી પૂરી કરીને સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી પરંતુ, લોએસ્ટ ભાવ મૂકનાર અેજન્સીની ભલામણ નામંજુર કરીને રિઇ્ન્વાઇટ કરવાનો ઠરાવ કરાયો હતો.

રેડક્રોસ સોસયટી શાખાએ પાલિકાન 200થી વધુ વાહનો માટે ડ્રાઇવર પૂરા પાડવા ઓફર આપી હતી.

અન્ય સમાચારો પણ છે...