તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાયન્સ ફેકલ્ટીમાં પ્રચાર મુદ્દે વિદ્યાર્થિનીને ધમકી

સાયન્સ ફેકલ્ટીમાં પ્રચાર મુદ્દે વિદ્યાર્થિનીને ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુિન.નીસાયન્સ ફેકલ્ટીના સ્થાનીક વિદ્યાર્થી સંગઠનની ટી શર્ટ પહેરવાના મુદે બે વિદ્યાર્થિનીઓ વચ્ચે વિવાદ થયો હતો. વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ પહેલા પ્રચારના મુદે જૂથવાદ શરૂ થઇ જવા પામ્યો છે. હોસ્ટેલની વિદ્યાર્થીનીને ધમકી અપાયાના આક્ષેપો કરાયા હતા.

સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીઓ વચ્ચે એક ચોક્કસ જૂથની ટી શર્ટ પહેરવાના મુદે વિવાદ થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માનસી પરમાર નામની વિદ્યાર્થિનીએ શ્વેતા ચોહાણને ધમકી આપી હતી.એક જૂથની ટી શર્ટ પહેરીને ફરતી વિદ્યાર્થિનીને હરીફ જૂથની વિદ્યાર્થિની દ્વારા ધમકી અપાઇ હોવાનો બનાવ બન્યો હતો. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીને તુ કેમ ટી શર્ટ પહેરે છે જો તુ ગ્રુપનો પ્રચાર કરીશ તો જોઇ લેવાની ધમકી અપાઇ હતી. માનસીએ આક્ષેપોને ફગાવી ગેરસમજ થઇ હોવાનું જણાવ્યુ હતું.

એક જૂથની ટી શર્ટ પહેરવા મામલે બોલાચાલી

જૂથવાદમાં યુિન.નું વાતાવરણડહોળાય છે

અન્ય સમાચારો પણ છે...