• Gujarati News
  • National
  • વડોદરા |નવીધરતી પાસે આવેલ જીવન સાધના સ્કૂલમાં કે.જી.વિભાગ અને બાલ

વડોદરા |નવીધરતી પાસે આવેલ જીવન સાધના સ્કૂલમાં કે.જી.વિભાગ અને બાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |નવીધરતી પાસે આવેલ જીવન સાધના સ્કૂલમાં કે.જી.વિભાગ અને બાલ સાધનાના બાળકોએ રંગોનો તહેવાર એવા હોળીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સાથે સાથે રંગોત્સવની રંગભરી પિચકારીના વિવિધ રંગ મિત્રો ઉપર છાંટ્યા હતા. હોળી સાથે રંગોત્સવની મજા માણતા જીવન સાધના સ્કૂલના બાળકોએ ઉજવણી કરી હતી.

સ્કૂલમાં વિદ્યાર્થીઓનો હોળી સાથે રંગોત્સવ

અન્ય સમાચારો પણ છે...