તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પેરોલ રજા બાદ ફરાર થયેલો કેદી ઝડપાયો

પેરોલ રજા બાદ ફરાર થયેલો કેદી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ભાયલીનીસીમમાં વર્ષ 2000માં ડભોઇ રોડ પ્રતાપનગરના મૌયુદ્દીન જૈનુદ્દીન શેખની ગોત્રી ખાતે જમીનના ઝઘડામાં દાંડિયાબજારના રમેશ રામલાલ કહાર અને શમસુદ્દીન શેખે હત્યા કરી હતી. કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી હતી. રમેશ કહાર વર્ષ 2016માં 17 દિવસની પેરોલ રજા પર ગયો હતો. જોકે, ત્યારબાદ જેલમાં હાજર નહિ થઇ ફરાર થઇ ગયો હતો. જેને કપુરાઇ ચોકડીથી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...